હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ عَبْدِ اللَّهِ بْنِ جَعْفَرِ بْنِ أَبِي طَالِبٍ ـ رضى الله عنهما ـ قَالَ رَأَيْتُ النَّبِيَّ صلى الله عليه وسلم يَأْكُلُ الرُّطَبَ بِالْقِثَّاءِ(بُخاری شریف ۵۴۴۰)
અનુવાદ
અબ્દુલ્લાહ બિન જાફર (રદિ.) કહે છે: મેં નબી (ﷺ) ને તાજી ખજૂર કાકડી સાથે ખાતા જોયા. (તુહફત-ઉલ-કારી)
99 નો નિયમ
લેખો

99 નો નિયમ

એક રાજાએ પોતાના વજીરને (મંત્રીને) કહ્યું, "એક વાત સમજાતી નથી કે મારી પાસે દુનિયાભરના તમામ સુખ-સાધનો છે, છતાં મારું દિલ ખુશ નથી રહેતું. જ્યારે મારા સેવક પાસે કંઈ જ નથી, ન ધન-દોલત, ન મહેલ કે વૈભવ, છતાં તે હંમેશા ખુશખુશાલ રહે છે." વજીરે કહ્યું, "તેના પર 99 નો નિયમ લાગુ કરી જુઓ." "99 ના નિયમનો શો...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર