હદીસ અલ-રસૂલ ﷺ

عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ اللَّهُ عَزَّ وَجَلَّ سَبَقَتْ رَحْمَتِي غَضَبِي(مسلم شریف:۲۷۵۱)
અનુવાદ
હઝરત અબૂ હુરૈરહ (રઝિયલ્લાહુ તઆલા અન્હુ) થી મરવી છે કે નબી કરીમ (સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ) એ ઇરશાદ ફરમાવ્યું: "અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝતે ઇરશાદ ફરમાવ્યું: 'મારી રહમત મારા ગુસ્સાથી આગળ વધી ગઈ છે.'" (તફહીમ-ઉલ-મુસ્લિમ)
ખોરાક કોણે મોકલ્યો?
લેખો

ખોરાક કોણે મોકલ્યો?

ઇમામ કુરતુબી (રહ.) ફરમાવે છે કે કબીલા-એ-અશઅરીયીનના લોકો જ્યારે હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા, ત્યારે તેમનો ખાવા-પીવાનો તમામ સામાન ખતમ થઈ ચૂક્યો હતો. આથી તેમણે પોતાના એક માણસને રસૂલુલ્લાહ ﷺ ની ખિદમતમાં મોકલ્યો કે અમારા ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે. તે માણસ જ્યારે રસૂલુલ્લાહ ﷺ ના ઘરના દર...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર