ગ્લુકોઝ ચઢાવવાથી રોઝો તૂટતો નથી, જોકે તે એક અંશે મનુષ્યની ગિઝાઈ (ખોરાકની) જરૂરિયાતને પણ પૂરી કરે છે, તેથી કોઈ ઉઝ્ર (કારણ) વિના ગ્લુકોઝ ચઢાવવું મકરૂહ છે. (અહમ મસાઈલ/ભાગ:૧/પાના:૧૦૨)
નબી કરીમ ﷺ પતિ (શૌહર) તરીકે:
નબી કરીમ ﷺ પોતાના પરિવારના સભ્યો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તતા હતા. આપે ફરમાવ્યું: "હું તમારામાંથી મારા પરિવાર માટે સૌથી ઉત્તમ છું." એકવાર આપ પોતાના ઘરે પધાર્યા, તે સમયે સૈયદા આયશા (રઝિયલ્લાહુ અન્હા) પ્યાલામાં પાણી પી રહ્યા હતા... આપે દૂરથી ફરમાવ્યું, "હુમૈરા! મારા માટે...