ઇઆદા (ફરીથી પઢવામાં આવતી) નમાઝમાં અઝાન અને ઇકામત.
જો કોઈ નમાઝનું કોઈ ફસાદ (ખરાબી/તૂટવા) ના કારણે, સમયની અંદર જ, ઇઆદા કરવામાં આવી રહ્યું હોય (ફરીથી પઢવામાં આવી રહી હોય), તો આ ઇઆદા અઝાન અને ઇકામત વિના જ થશે, અઝાન અને ઇકામતની જરૂર નથી. (અહમ મસાઇલ/ભાગ:૯/પેજ:૮૫)