મુહક્કક મસાલા

વધારે પડતો ગરમ ખોરાક ખાવો?

વધારે પડતો ગરમ ખોરાક ખાવો યોગ્ય નથી. હદીસમાં છે કે જે ખોરાકની ગરમી કાઢી નાખવામાં આવે, તેમાં વધારે બરકત હોય છે. વધુમાં તબીબી દૃષ્ટિએ (મેડિકલ નજરે) પણ વધારે પડતો ગરમ ખોરાક મેદા (પેટ) માટે નુકસાનકારક છે.

(કિતાબ: કિતાબુન નવાઝિલ / ભાગ: ૧૬ / પાના: ૫૮)

હઝરત ઇબ્રાહીમ બિન અધહમ (રહ.) ની છ અમૂલ્ય નસીહતો
લેખો

હઝરત ઇબ્રાહીમ બિન અધહમ (રહ.) ની છ અમૂલ્ય નસીહતો

એક વ્યક્તિ આપની પાસે આવ્યો અને વિનંતી કરી કે કંઈક નસીહત ફરમાવો. આપે ફરમાવ્યું, "છ (6) વાતો જણાવું છું, તેના પર અમલ કરો, પછી ગમે તે કરશો તો નુકસાન નહીં પહોંચે." આપે તે છ વાતોની સ્પષ્ટતા આ રીતે કરી: 1. જ્યારે ગુનાહ કરો ત્યારે તેની (અલ્લાહ પાકની) નેમત ન ખાઓ. દુનિયામાં જે કંઈ પણ છે તે તેની જ નેમત છે;...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર