મુહક્કક મસાલા

જે ફર્ઝ નમાઝો પછી સુન્નત નથી હોતી, તેમાં જો ઇમામ તસ્બીહ માટે બેસે તો જમણી તરફ મોઢું કરીને અથવા ડાબી તરફ મોઢું કરીને અથવા બરાબર મુક્તદીની તરફ કરીને, ત્રણેય રીતે બેસવાનો ઇખ્તિયાર (અધિકાર) છે, અને હુઝૂર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમથી ત્રણેય રીતો મરવી (વર્ણવેલ) છે; જોકે જમણી તરફ મોઢું કરીને બેસવું અફઝલ અને ઔલા (શ્રેષ્ઠ) છે. (કિતાબ-ઉન-નવાઝિલ / ભાગ: 4 / પૃષ્ઠ: 80)

ઘી ચોર કર્મચારી
લેખો

ઘી ચોર કર્મચારી

એક માણસ કરિયાણાની એક દુકાનમાં નોકરી કરતો હતો. તે કોઈને કોઈ બહાને દુકાનમાંથી કંઈક ને કંઈક ચોરી કરતો રહેતો હતો. દુકાનનો માલિક ખૂબ જ સદગુણી (ખુશ અખ્લાક) અને ઈમાનદાર માણસ હતો. સમય પસાર થતો ગયો અને દસ-બાર વર્ષ વીતી ગયા. અલ્લાહે માલિકને ખૂબ બરકત આપી અને તેની દુકાન શહેરની સૌથી મોટી દુકાન બની ગઈ. રોજની લ...

ટ્રેન્ડિંગ ન્યૂઝ

બધા સમાચાર