ગાળો આપવાથી વઝૂ તૂટતો નથી
કેટલાક હઝરાત એવું સમજે છે કે ગાળો આપવાથી અથવા ખડખડાટ હસવાથી વઝૂ તૂટી જાય છે, તો આ ખ્યાલ ખોટો છે, પરંતુ ગાળો આપવા, ગીબત કરવા અને કોઈ ખરાબ શેર વગેરે પઢ્યા પછી વઝૂ કરવો મુસ્તહબ છે. હા, રૂકૂઅ-સજદા વાળી નમાઝમાં કહકહા (મોટેથી હસવું) લગાવવાથી વઝૂ તૂટી જાય છે. (અહમ મસાઇલ / જિ: 2 / પૃ: 56)