મારા ભાઈએ મને તેના એક મિત્ર પાસેથી સાંભળેલો સાચો પ્રસંગ સંભળાવ્યો, જે હું મારી બહેનો માટે શિખામણના રૂપમાં રજૂ કરી રહ્યો છું. મારા એક નજીકના સંબંધી પેરિસમાં ઘણા સમયથી રહે છે. તેઓ સારી રોજગારી પર છે, પણ હજુ સુધી કોઈ કારણસર પોતાનું ઘર વસાવી શક્યા નહોતા. એક દિવસ તેઓ મારી પાસે આવ્યા અને ઘર વસાવવાની વાત છ...