admin
15 June, 2025
એક શિયા મહિલા વિદ્વાન (આલિમા) મને કહેવા લાગ્યા, "ઇબ્રાહીમ (અલયહિસ્સલામ) શિયા હતા." મેં પૂછ્યું, "કેવી રીતે?" તેમણે કહ્યું, "وَإِنَّ مِنْ شِيعَتِهِ لَإِبْرَاهِيمَ [83] (સૂરહ અસ-સાફ્ફાત), અનુવાદ: 'અને બેશક ઇબ્રાહીમ તેમના શિયા (અનુયાયીઓ) માંથી હતા.'"
મેં કહ્યું, "તો પછી તમે આ વાત પણ માની જશો." તેમણે...