admin
11 October, 2024
તમને દફનાવીને પાછા આવતાની સાથે જ તમારા પરિવારજનોનું ધ્યાન વિદાય લેતા મહેમાનોના જમવાની વ્યવસ્થા તરફ જશે કે તેમને જમાડીને વિદાય કરીએ.
એક અઠવાડિયું પસાર થશે, તમારા બાળકોનું સ્કૂલે જવાનું ફરી શરૂ થઈ જશે.
બે અઠવાડિયા પસાર થશે, અફસોસ (શોક) વ્યક્ત કરવા આવનારાઓની અવરજવર બંધ થઈ જશે.
ત્રણ અઠવાડિયા સુ...