admin
23 October, 2024
બનૂ કુરૈઝા, જે યહૂદીઓનો એક પ્રખ્યાત કબીલો છે, તેણે રસૂલુલ્લાહ (સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ) સાથેના પોતાના કરારનો ભંગ કરીને ગઝવા-એ-ખંદક (ખંદકની લડાઈ) માં કુફ્ફાર-એ-કુરૈશની મદદ કરી હતી. મુસલમાનોએ ગઝવા-એ-ખંદકથી ફારગ થઈને બનૂ કુરૈઝા પર હુમલો કર્યો અને આશરે આખા કબીલાને ધરપકડ કરી લીધો.
ઇમામ મગાઝી ઇબ્ન ઇસહા...