દુનિયામાં જે પણ આવ્યો, વિદાય થવા (કૂચ કરવા) આવ્યો.
દફન ખુદ સેંકડો કર્યા ઝેરે ઝમીન (જમીનની નીચે).
છતાં પણ મરવાનો હક-ઉલ-યકીન (પાકો વિશ્વાસ) નથી.
તારાથી વધીને કોઈ ગાફિલ (બેદરકાર) નથી.
કંઈક તો ઇબ્રત (બોધપાઠ) જોઈએ ઓ નફ્સે લઈન (ધિક્કારેલા નફ્સ).
૮. જ્યારે તારી સામે મોતનો એવો અકસ્માત (બનાવ) આવશે જ...