"તો હે આંખોવાળાઓ! ઈબ્રત (બોધ) મેળવો."
આ એક પાઠ છે જેઓ "મારું શરીર, મારી મરજી" નો નારો લગાવે છે તેમના માટે.
મરજી પણ તેની હતી અને શરીર પણ તેનું હતું, પરંતુ તે પછી જે થયું તે સન્નાટાથી ગુંજતો એક ઓરડો હતો. બંધ દરવાજા પાછળ મહિનાઓથી ખામોશ પડેલી એક લાશ હતી, અને આસપાસ ન કોઈ રડતી આંખ હતી, ન કોઈ માતમ, કે...