"ઓ નવયુવાનો! આખિરત (પરલોક)ને તમારા પર લાઝિમ (ફરજિયાત) કરી લો...
Ummah Post
9 June, 2025

"ઓ નવયુવાનો! આખિરત (પરલોક)ને તમારા પર લાઝિમ (ફરજિયાત) કરી લો. અમે એવા તો ઘણા જોયા જેમણે આખિરતને ચાહી અને સાથે તેમને દુનિયા પણ નસીબ થઈ ગઈ, પરંતુ એવો કોઈ એક પણ નથી જોયો જેણે દુનિયાને ચાહી હોય અને તેની સાથે તેને આખિરત પણ મળી ગઈ હોય."

— હસન બસરી (રહમહુલ્લાહ)

[અલ-વસાયા અસ-સલફ લિશ-શબાબ - અલ-બયહકી ફી અઝ-ઝુહદ (12)]

Share this article
બાળકોના ઉછેરની રીત: ઉછેરની નિયમાવલી
લેખો

બાળકોના ઉછેરની રીત: ઉછેરની નિયમાવલી

(૧) અલ્લાહ તઆલા જ્યારે કોઈને સંતાન આપે અને તે સયાની (સમજદાર) થવા લાગે, તો સૌથી પહેલા તેને કલમા-એ-તૌહીદ (એકેશ્વરવાદનું સૂત્ર) શીખવે. પછી તેને જરૂરી આદાબ (શિષ્ટાચાર) શીખવે. (૨) જ્યારે સામે આવે ત્યારે સલામ કરે. (૩) જૂઠું બોલવાથી તેના મનમાં નફરત પેદા કરે. (૪) પરદો અને હયા (શાલીનતા) નું તેને શિક્ષણ (ત...