એક આદત બનાવો
પોતાના ધનની સાથે-સાથે પોતાની ક્ષમતાઓનું પણ સદક...
Ummah Post
11 June, 2025

એક આદત બનાવો

પોતાના ધનની સાથે-સાથે પોતાની ક્ષમતાઓનું પણ સદકો (દાન) આપો.

કોઈને નિષ્ઠાપૂર્વકની (સાચી) સલાહ આપો,

કોઈનું કામ મફતમાં કરી આપો,

કોઈની મુશ્કેલી સરળ કરી આપો,

કોઈનું દુઃખ વહેંચી લો,

અને કોઈની ખુશીનું કારણ બની જાઓ.

તમારી પોતાની મુશ્કેલીઓ, ચિંતાઓ અને આફતો ટળતી જશે.

Share this article
નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)
લેખો

નબી કરીમ ﷺ વિવિધ સામાજિક ભૂમિકાઓમાં (પતિ, પિતા, ભાઈ, નાના, પુત્ર, સસરા અને ભત્રીજા તરીકે)

નબી કરીમ ﷺ પતિ (શૌહર) તરીકે: નબી કરીમ ﷺ પોતાના પરિવારના સભ્યો સાથે ખૂબ જ પ્રેમપૂર્વક વર્તતા હતા. આપે ફરમાવ્યું: "હું તમારામાંથી મારા પરિવાર માટે સૌથી ઉત્તમ છું." એકવાર આપ પોતાના ઘરે પધાર્યા, તે સમયે સૈયદા આયશા (રઝિયલ્લાહુ અન્હા) પ્યાલામાં પાણી પી રહ્યા હતા... આપે દૂરથી ફરમાવ્યું, "હુમૈરા! મારા માટે...