આ કૌમ (પ્રજા) દરજી પાસે વાળ કપાવતી નથી.

મોચી પાસે કપડાં સ...
Ummah Post
11 June, 2025

આ કૌમ (પ્રજા) દરજી પાસે વાળ કપાવતી નથી.

મોચી પાસે કપડાં સિવડાવતી નથી, હજામ (વાળંદ) પાસે જૂતા રિપેર કરાવતી નથી, કારણ કે આ તેમનું કામ નથી; પરંતુ દીન (ધર્મ) જેવી કિંમતી વસ્તુ ક્યારેક ડૉક્ટર, ક્યારેક એન્જિનિયર, ક્યારેક પ્લમ્બર, ક્યારેક યુટ્યુબર, ક્યારેક ટિકટોકર અને રમઝાન માસમાં મૌલવી કે મુફ્તી બની જતા એવા અભિનેતાઓ અને અભિનેત્રીઓ પાસેથી પણ લઈ લે છે જેઓ બાકીના ૧૧ મહિના બેશરમી કરતા હોય છે.

*આ જ ઝિલ્લત અને રુસવાઈ (અપમાન અને અધોગતિ) નું મુખ્ય કારણ છે.*

એક બુઝુર્ગ ફરમાવતા હતા કે આ કૌમને એ તો ખબર છે કે દૂધ ક્યાંથી ખાલિસ (શુદ્ધ) મળે છે, પરંતુ એ નથી ખબર કે દીન ક્યાંથી ખાલિસ મળે છે.

Share this article
ખોરાક કોણે મોકલ્યો?
લેખો

ખોરાક કોણે મોકલ્યો?

ઇમામ કુરતુબી (રહ.) ફરમાવે છે કે કબીલા-એ-અશઅરીયીનના લોકો જ્યારે હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા, ત્યારે તેમનો ખાવા-પીવાનો તમામ સામાન ખતમ થઈ ચૂક્યો હતો. આથી તેમણે પોતાના એક માણસને રસૂલુલ્લાહ ﷺ ની ખિદમતમાં મોકલ્યો કે અમારા ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે. તે માણસ જ્યારે રસૂલુલ્લાહ ﷺ ના ઘરના દર...