આપણી જિંદગીમાં એવા બહુ ઓછા લોકો હોય છે જે આપણને પૂછે છે કે આ...
Ummah Post
4 June, 2026

આપણી જિંદગીમાં એવા બહુ ઓછા લોકો હોય છે જે આપણને પૂછે છે કે આપણે કેમ છીએ?

અને તેનાથી પણ ઓછા લોકો છે જે સાચે જ જાણવા માંગે છે કે આપણે કેમ છીએ.

અને તેનાથી પણ ઓછા લોકો છે જેમને આપણે કહી શકીએ છીએ કે હું ઠીક છું.

અને તેનાથી પણ ઓછા લોકો છે જેમને આપણે કહી શકીએ છીએ કે હું ઠીક નથી.

*એવા લોકોની કદર અને ચિંતા (ફિક્ર) કરો,*

*જેમને તમે કહી શકો કે હા હું ઠીક નથી*

Share this article
ખોરાક કોણે મોકલ્યો?
લેખો

ખોરાક કોણે મોકલ્યો?

ઇમામ કુરતુબી (રહ.) ફરમાવે છે કે કબીલા-એ-અશઅરીયીનના લોકો જ્યારે હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા, ત્યારે તેમનો ખાવા-પીવાનો તમામ સામાન ખતમ થઈ ચૂક્યો હતો. આથી તેમણે પોતાના એક માણસને રસૂલુલ્લાહ ﷺ ની ખિદમતમાં મોકલ્યો કે અમારા ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે. તે માણસ જ્યારે રસૂલુલ્લાહ ﷺ ના ઘરના દર...