એક મરઘીને કતલ કરો
તેલમાં તેને ગુસ્લ (સ્નાન) આપો
પછી દહીંનુ...
Ummah Post
18 October, 2026

એક મરઘીને કતલ કરો

તેલમાં તેને ગુસ્લ (સ્નાન) આપો

પછી દહીંનું સફેદ કફન આપો

શાન મસાલાથી ખુશ્બૂનો ધૂપ આપો

તે પછી ચોખામાં તેની કબર બનાવો

જ્યારે તૈયાર થઈ જાય તો મને દાવત આપો

જેથી હું તેની મગફિરતની દુઆ કરી શકું

જરા સ્મિત કરી લો, સ્મિત કરવું પણ સુન્નત છે

અનમ ફાતિમા✍️🌸

Share this article
ખોરાક કોણે મોકલ્યો?
લેખો

ખોરાક કોણે મોકલ્યો?

ઇમામ કુરતુબી (રહ.) ફરમાવે છે કે કબીલા-એ-અશઅરીયીનના લોકો જ્યારે હિજરત કરીને મદીના મુનવ્વરા પહોંચ્યા, ત્યારે તેમનો ખાવા-પીવાનો તમામ સામાન ખતમ થઈ ચૂક્યો હતો. આથી તેમણે પોતાના એક માણસને રસૂલુલ્લાહ ﷺ ની ખિદમતમાં મોકલ્યો કે અમારા ખાવા-પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવે. તે માણસ જ્યારે રસૂલુલ્લાહ ﷺ ના ઘરના દર...