પોતાની જાતને એવા દરેક ગુનાહથી બચાવો જે તમારી અને તમારી દુઆઓ...
Ummah Post
By Abdur
11 October, 2024

પોતાની જાતને એવા દરેક ગુનાહથી બચાવો જે તમારી અને તમારી દુઆઓ વચ્ચે આવીને ઉભો રહી જાય છે. યાદ રાખો કે, જ્યાં સુધી તમે ગુનાહોની જિંદગી જીવતા રહેશો, ત્યાં સુધી તમારી દુઆઓ કબૂલાતનો દરજ્જો પ્રાપ્ત કરી શકશે નહીં.

Share this article
99 નો નિયમ
લેખો

99 નો નિયમ

એક રાજાએ પોતાના વજીરને (મંત્રીને) કહ્યું, "એક વાત સમજાતી નથી કે મારી પાસે દુનિયાભરના તમામ સુખ-સાધનો છે, છતાં મારું દિલ ખુશ નથી રહેતું. જ્યારે મારા સેવક પાસે કંઈ જ નથી, ન ધન-દોલત, ન મહેલ કે વૈભવ, છતાં તે હંમેશા ખુશખુશાલ રહે છે." વજીરે કહ્યું, "તેના પર 99 નો નિયમ લાગુ કરી જુઓ." "99 ના નિયમનો શો...