આઇમ્મા અરબા (ચાર ઇમામ):
(૧) ઇમામ અબૂ હનીફા નુમાન બિન સાબિત...
Ummah Post
27 September, 2021

આઇમ્મા અરબા (ચાર ઇમામ):

(૧) ઇમામ અબૂ હનીફા નુમાન બિન સાબિત (રહ.) - જન્મ: ૮૦ હિજરી, વફાત (અવસાન): ૧૫૦ હિજરી

(૨) ઇમામ માલિક બિન અનસ (રહ.) - જન્મ: ૯૩ હિજરી, વફાત: ૧૭૯ હિજરી

(૩) ઇમામ મોહમ્મદ બિન ઇદ્રીસ શફઈ (રહ.) - જન્મ: ૧૫૦ હિજરી, વફાત: ૨૦૪ હિજરી

(૪) ઇમામ અહમદ બિન હમ્બલ (રહ.) - જન્મ: ૧૬૪ હિજરી, વફાત: ૨૪૧ હિજરી

આઇમ્મા-એ-હદીસ (હદીસના ઇમામ):

(૧) મોહમ્મદ બિન ઇસ્માઇલ બુખારી (રહ.) - જન્મ: ૧૯૪ હિજરી, વફાત: ૨૫૬ હિજરી

(૨) મુસ્લિમ બિન હજ્જાજ નિશાપુરી (રહ.) - જન્મ: ૨૦૪ હિજરી, વફાત: ૨૬૧ હિજરી

(૩) અબૂ દાઊદ સુલેમાન બિન અશઅસ (રહ.) - જન્મ: ૨૦૨ હિજરી, વફાત: ૨૭૫ હિજરી

(૪) અબૂ ઈસા મોહમ્મદ બિન ઈસા તિર્મિઝી (રહ.) - જન્મ: ૨૦૯ હિજરી, વફાત: ૨૭૯ હિજરી

(૫) અબૂ અબ્દુર રહેમાન અહમદ બિન શુએબ નસાઈ (રહ.) - જન્મ: ૨૧૪ હિજરી, વફાત: ૩૦૦ હિજરી

(૬) મોહમ્મદ બિન યઝીદ બિન અબ્દુલ્લાહ ઇબ્ને માજાહ (રહ.) - જન્મ: ૨૦૭ હિજરી, વફાત: ૨૭३ હિજરી

Share this article
ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)
લેખો

ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)

ઇમરજન્સી વોર્ડની દોડધામ અને ગહમાગહમી વચ્ચે એક અજાણ્યો માણસ અંદર દાખલ થયો. ખભા પર જાણે સમયનો ભારે બોજ હતો, હાથોમાં એક બેહોશ સ્ત્રી, અને પાછળ બે બાળકો, જેમના ચહેરા પર ભય અને આંખોમાં આંસુ હતા. ડોક્ટરે દર્દીને તપાસી, હૃદય પર હાથ મૂક્યો અને ગંભીર અવાજે બોલ્યા, "હાર્ટ એટેક આવ્યો છે. તાત્કાલિક સારવાર જરૂરી...