*♦️ જ્ઞાનમાં કંજૂસી (બુખ્લ) ન કર ♦️*

*★_ જે વ્યક્તિ જ્ઞાન...
Ummah Post
6 November, 2024

*♦️ જ્ઞાનમાં કંજૂસી (બુખ્લ) ન કર ♦️*

*★_ જે વ્યક્તિ જ્ઞાન (ઇલ્મ) ની બાબતમાં કંજૂસીથી કામ લે છે, તે ત્રણમાંથી કોઈ એક પરિસ્થિતિમાં મુક્તલા (સપડાઈ) થશે:-*

*1. કાં તો તે પોતાનું જ્ઞાન ભૂલી જશે,*

*2. કાં તો તે મૃત્યુ પામશે અને કોઈ તેના જ્ઞાનથી ફાયદો ઉઠાવી શકશે નહીં,*

*3. અથવા તો તેની કિતાબો જ નાશ (ઝાયા) થઈ જશે!*

~( સુફિયાન થૌરીؒ, અલ-મજમૂઅ શરહ અલ-મુહઝ્ઝબ, 1: 71)

_ તેથી જ્ઞાન ખૂબ શીખો, ખૂબ શીખવો અને જ્ઞાન શીખવાનું માધ્યમ બનો._

Share this article
એક બોર્ડ અને બે વાક્યો:
લેખો

એક બોર્ડ અને બે વાક્યો:

એક અંધ માણસ એક ઇમારત પાસે બેઠો હતો અને પાસે એક બોર્ડ રાખેલું હતું જેના પર લખ્યું હતું, "હું અંધ છું, કૃપા કરીને મારી મદદ કરો." સાથે તેની ટોપી પડી હતી જેમાં થોડા સિક્કા હતા. એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તેણે તેના ખિસ્સામાંથી થોડા સિક્કા કાઢ્યા અને ટોપીમાં નાખી દીધા. અચાનક તેની નજર બોર્ડ પર પ...