(૧) અલ્લાહ તઆલા જ્યારે કોઈને સંતાન આપે અને તે સયાની (સમજદાર) થવા લાગે, તો સૌથી પહેલા તેને કલમા-એ-તૌહીદ (એકેશ્વરવાદનું સૂત્ર) શીખવે. પછી તેને જરૂરી આદાબ (શિષ્ટાચાર) શીખવે.
(૨) જ્યારે સામે આવે ત્યારે સલામ કરે.
(૩) જૂઠું બોલવાથી તેના મનમાં નફરત પેદા કરે.
(૪) પરદો અને હયા (શાલીનતા) નું તેને શિક્ષણ (ત...