*હયા (શરમ અને મર્યાદા)*
માથા પર દુપટ્ટો રાખવાથી સ્ત્રી અલ્લાહની રહમતના છાયડામાં રહે છે,.....!!✨
હયા એક મોટી દોલત છે અને જે સ્ત્રી આ દોલતને સંભાળીને ચાલે છે તે ક્યારેય કંગાળ થતી નથી,.....!!✨
શૈતાનનો પહેલો શિકાર હયા હોય છે,!!✨
_એકવાર માણસ બેહયા (નિર્લજ્જ) થઈ જાય તો તેને કોઈ બુરાઈ, બુરાઈ નથી લાગતી_!!✨
બેહયાઈ તમામ બુરાઈઓનું મૂળ છે...!!✨❤️🌼