*✍🏻❞સારા અખ્લાક (વર્તન) ના સૌથી પહેલા હકદાર માતા-પિતા છે. જો તમે તમારા માતા-પિતા સાથે સારા નથી, તો પછી બાકી દુનિયામાં ગમે તેની સાથે નેકીઓ (ભલાઈ) કરતા ફરો, તેનો કોઈ ફાયદો નથી.❝*
કેટલા પુરુષો છે જેમને બાલિગ (પુખ્ત) થતાં જ "સૂરહ અલ-માઇદાહ" ની તફસીર ભણાવવામાં આવી અને કેટલી મહિલાઓ છે જેમને બાલિગ થતાં જ "સૂરહ અન-નૂર" ની તફસીર ભણાવવામાં આવી?
જાણું છું, ખૂબ ઓછા છે.
પણ બીજી બાજુ જુઓ...!
કેટલા પુરુષો છે જેમણે માતા-પિતા પાસેથી બાલિગ થયા પછી સાંભળ્યું કે "તારી કોઈ એવી-તેવી વાત...