સૈયદ અતાઉલ્લાહ શાહ બુખારી (રહ.) પાસે કોઈએ દીકરીઓના હકો (અધિક...
Ummah Post
11 November, 2024

સૈયદ અતાઉલ્લાહ શાહ બુખારી (રહ.) પાસે કોઈએ દીકરીઓના હકો (અધિકારો) અંગે સામાન્ય સમાજની ફરિયાદ કરી, ત્યારે તેમણે ફરમાવ્યું:

"હાય એ દીકરીઓ! તમે જેના હાથમાં તેમનો હાથ સોંપી દો, તે એક પણ ઉફ્ફ કર્યા વગર તમારી પાઘડીઓ અને દાઢીઓની લાજ રાખવા માટે તેમની સાથે ચાલી નીકળે છે. અને સાસરીમાં જ્યારે પિયરની યાદ આવે છે, ત્યારે છાનીમાની રડી લે છે. ક્યારેક ધુમાડાના બહાને આંસુ વહાવીને મન હળવું કરી લે છે, અને લોટ બાંધતી વખતે જે આંસુ વહે છે, તે લોટમાં જ સમાઈને રહી જાય છે...

પરંતુ કોઈ નથી જાણતું કે એ રોટલીમાં એ દીકરીના કેટલા આંસુ ભળેલા છે.

હે બિનતવાળા (સ્વાભિમાની) લોકો! તેમની કદર કરો, તેઓ ખૂબ જ નાજુક કાચના વાસણ જેવા છે..."

સંદર્ભ: મહાસિન-એ-ઇસ્લામ, અંક ૨૧૦

Share this article
ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)
લેખો

ક્રેઝી ટેક્સી ડ્રાઈવર —(એક મૂક નાયકની વાર્તા)

ઇમરજન્સી વોર્ડની દોડધામ અને ગહમાગહમી વચ્ચે એક અજાણ્યો માણસ અંદર દાખલ થયો. ખભા પર જાણે સમયનો ભારે બોજ હતો, હાથોમાં એક બેહોશ સ્ત્રી, અને પાછળ બે બાળકો, જેમના ચહેરા પર ભય અને આંખોમાં આંસુ હતા. ડોક્ટરે દર્દીને તપાસી, હૃદય પર હાથ મૂક્યો અને ગંભીર અવાજે બોલ્યા, "હાર્ટ એટેક આવ્યો છે. તાત્કાલિક સારવાર જરૂરી...