બે ઉંદરો બાઇક પર ફરી રહ્યા હતા.
સિંહના બચ્ચાએ લિફ્ટ માંગી.
આ જોઈને ઉંદર બોલ્યો:
"વિચારી લે... પછી તારી મા એમ ન કહે કે ગુંડાઓ સાથે ફરે છે!"
😁😁😁😁😁😁😁😁
#ચિરકુટ
બે ઉંદરો બાઇક પર ફરી રહ્યા હતા.
સિંહના બચ્ચાએ લિફ્ટ માંગી.
આ જોઈને ઉંદર બોલ્યો:
"વિચારી લે... પછી તારી મા એમ ન કહે કે ગુંડાઓ સાથે ફરે છે!"
😁😁😁😁😁😁😁😁
#ચિરકુટ