*જન્ન્નતીઓ (સ્વર્ગવાસીઓ) માટે ચાર ખુશખબર*
*નબી કરીમ (સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ) એ ફરમાવ્યું: જ્યારે જન્નતીઓ જન્નતમાં ચાલ્યા જશે, ત્યારે એક અવાજ આપનારો પોકાર કરશે— હે અહલે-જન્નત (જન્નતવાસીઓ)!*
*1_ તમે હંમેશા તંદુરસ્ત રહેશો, ક્યારેય બીમારી નહીં આવે.*
*2_ તમે હંમેશા જીવતા રહેશો, તમને ક્યારેય મૃત્યુ નહીં આવે.*
*3_ તમે હંમેશા જવાન રહેશો, તમને ક્યારેય ઘડપણ નહીં આવે.*
*4_ તમે હંમેશા આરામમાં રહેશો, તમને ક્યારેય કોઈ તકલીફ નહીં આવે.*
*સહીહ મુસ્લિમ 7157*
*અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત પોતાની કૃપાથી આપણા બધાને જન્નતુલ ફિરદૌસ અતા ફરમાવે. આમીન.*