અઝીઝમ મોહતરમ મૌલાના અનસ સાહબ,
અસ્સલામુ અલયકુમ વ રહમતુલ્લાહી વ બરકાતુહ.
ઉમ્મીદ છે કે બખૈર વ આફિયત (કુશળ મંગળ) હશો.
દુઆ છે કે અલ્લાહ તઆલા સલામત રાખે.
આજે સવારે અપડેટની માહિતી મળી પરંતુ કંઈક મશ્ગૂલિયત (વ્યસ્તતા) ના કારણે કોઈ તબ્સિરો (રીવ્યુ) લખી શક્યો નહીં.
માશાઅલ્લાહ આજના અપડેટ પછી આની અફાદિયત (ઉપયોગિતા) ઓર વધી ગઈ છે. કુર્આન કરીમ ૧૩ લાઇનમાંથી થોડો હિસ્સો તિલાવત કર્યો, ખૂબ જ સારું લાગ્યું, વોલ્યુમ બટનનો ઓપ્શન ખૂબ જ ઉમદા રહ્યો, અલ્લાહ તઆલા કબૂલ ફરમાવે.
અને દર્જા બ-દર્જા (દિવસે ને દિવસે) પ્રગતિ નસીબ ફરમાવે.
તમામ ગ્રુપ મેમ્બરોને વિનંતી છે કે પ્લે સ્ટોર પર જઈને ૫ સ્ટાર આપે અને સારો રીવ્યુ પણ લખે.