નોકરી અને બિઝનેસ વચ્ચેનો તફાવત: મેનેજર અને સમોસાવાળાની એક બોધદાયક વાર્તા
એક મોટી કંપનીના ગેટ સામે એક પ્રખ્યાત સમોસાની દુકાન હતી. લંચ ટાઇમમાં અવારનવાર કંપનીના કર્મચારીઓ ત્યાં આવીને સમોસા ખાતા હતા. એક દિવસ કંપનીના એક મેનેજર, સમોસા ખાતા ખાતા સમોસાવાળા સાથે...