દિલ્હી અગ્નિકાંડ દુર્ઘટના: 21 મોતો પછી તંત્ર જાગ્યું, એમસીડી અને ફાયર ડિપાર્ટમેન્ટ પર ગંભીર સવાલો
નવી દિલ્હી: દિલ્હીના માલવીય નગરમાં આવેલી 'ફ્લરિશ સ્ટે હોટેલ' (Flourish Stay Hotel) માં ભીષણ આગ લાગવાને કારણે 12 વિદેશીઓ સહિત 21 લોકોના કરુણ મોત થયા છે...