ડાયાબિટીસ ફક્ત હૃદય અને કિડનીનો રોગ નથી: અનિયંત્રિત શુગર શરીરના આ 5 અંગો પર કરી શકે છે ગંભીર અસર
WHO અનુસાર દુનિયાભરમાં લગભગ 83 કરોડ લોકો ડાયાબિટીસથી પીડિત છે, જેમાંથી મોટાભાગના ઓછી અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં રહે છે. ચિંતાની વાત એ છે કે મોટી સંખ...