તેલંગાણામાં રેસ્ક્યુ દરમિયાન મોટી દુર્ઘટના: ખમ્મમની બેથુપલ્લી લેકમાં બે હોડીઓ ઊંધી વળી, SDRF અને ફાયર બ્રિગેડના જવાનો લાપતા; શોધખોળ ચાલુ
તેલંગાણાના ખમ્મમ જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા માછીમારોને બચાવવા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. બુધવારે સાંજે બેથુપલ્લી લેકમાં બચાવ અભિયાન દરમિયાન...