ઉત્તરકાશીમાં ગંગોત્રી હાઈવે પર દર્દનાક અકસ્માત: બેકાબૂ કાર નદીમાં ખાબકી, 4 ના મૃતદેહ મળ્યા, એક ઈજાગ્રસ્તને બચાવ્યો; લાપતા મુસાફરોની શોધખોળ ચાલુ
ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં ગંગોત્રી નેશનલ હાઈવે પર મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. ડબરાની તરફ જઈ રહેલી એક કાર બેકાબૂ થઈને સીધી નદીમાં ખાબકી હતી. અ...