નેપાળમાં એવરેસ્ટ વિસ્તારના ફેરિચેમાં લેન્ડિંગ વખતે 2 હેલિકોપ્ટર આપસમાં અથડાયા: એક વિદેશી નાગરિકનું મોત, પાયલટ ઘાયલ
નેપાળના માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવારે સવારે મોટો અકસ્માત સર્જાયો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સોલુખુમ્બુ જિલ્લાના ફેરિચે ખાતે લેન્ડિંગ દરમિયાન...