Searching : ISRO NVS-03 સેટેલાઈટ ભ્રમણકક્ષામાં સ્થાપિત 2026

ISRO ની મોટી સફળતા: NavIC નું સેટેલાઈટ NVS-03 નિર્ધારિત ભ્રમણકક્ષામાં સ્થાપિત, દેશી નેવિગેશન સિસ્ટમ પૂર્ણ ક્ષમતા તરફ વધુ એક પગલું

ભારતની સ્વદેશી નેવિગેશન સિસ્ટમ 'નેવિગેશન વિથ ઈન્ડિયન કોન્સ્ટેલેશન' (NavIC) પોતાની પૂર્ણ ક્ષમતા પુનઃસ્થાપિત કરવાની વધુ નજીક પહોંચી ગઈ છે. ISRO એ પોતાના સેટેલાઈટ NVS-03 ને તેની નિર્ધારિત જીઓસિન્ક્રોનસ ઓર્બિટમાં સફળતાપૂર્વક સ્થાપિત કરી દીધું છ...