ઇઝરાયલ-ઈરાન યુદ્ધ: 72 કલાકમાં 2,300 કિલોમીટર દૂરથી હુમલા, 406 ઈરાની અને 16 ઇઝરાયલી માર્યા ગયા - અત્યાર સુધી શું થયું?
૧૬ જૂન, ૨૦૨૫ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ૭૨ કલાક ચાલેલા યુદ્ધમાં, બંને દેશોએ એકબીજાના મુખ્ય લક્ષ્યો પર વિનાશક હુમલા કર્યા. ઇઝરાયલે ૨,૩૦૦ કિલોમીટર દૂર મશહાદ...