જર્મનીમાં મોંઘવારી અને સરકારી ખર્ચમાં કાપ સામે વિરોધ પ્રદર્શન: ફ્રેન્કફર્ટમાં તોફાનો, દુકાનોમાં લૂંટફાટ
વધતી જતી મોંઘવારી અને મોંઘા જીવનધોરણ સામે જર્મનીના અનેક શહેરોમાં યોજાયેલા વિરોધ પ્રદર્શનો શનિવારે રાત્રે હિંસક બની ગયા હતા. સેન્ટ્રલ ફ્રેન્કફર્ટમાં તો...