રસૂલુલ્લાહ ﷺ ફરમાવતા હતા:
"મારો દુનિયા સાથે શો સંબંધ? મારી દુનિયાની મિસાલ (ઉદાહરણ) તો એવી જ છે કે જેમ કોઈ સવાર કોઈ ઝાડના છાંયડામાં (આરામ કરવા માટે) રોકાઈ જાય, પછી તેને છોડીને ચાલતો બને." હઝરત ઈસા અલૈહિસ્સલામે પોતાના સાથીઓને વસીયત ફરમાવી: "(દુનિયામાંથી) પસાર થઈ જાવ, તેને આબાદ કરવામાં ન પડો."
એક...