એક યુવાન છોકરી એક સુપરમાર્કેટમાં પોતાના શરીરનું પ્રદર્શન કરતી વખતે ઉત્તેજક અંદાજમાં જઈ રહી હતી. તેના અંદાજમાં એવું પ્રદર્શન અને અહંકાર હતો જાણે દુનિયા તેના કારણે જ પેદા કરવામાં આવી હોય.
ત્યાંથી એક નેક અને સાલેહ (સદાચારી) યુવાન પસાર થઈ રહ્યો હતો, તેણે સહાનુભૂતિપૂર્વક કહ્યું: "મારી બહેન! તારી આ રીત...