હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારનો એક કિસ્સો / સંતાનોના અધિકારો
હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) ના દરબારમાં એક પિતાએ પોતાના પુત્ર વિરુદ્ધ દાવો (ફરિયાદ) કર્યો કે, "આ મારા અધિકારો (હક) અદા કરતો નથી!" હઝરત ઉમર (રઝિયલ્લાહુ અન્હુ) એ છોકરાને પૂછ્યું, તો...