હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) નો એક પ્રસંગ અને પિતાના મિત્રોનું સન્માન
હઝરત અબ્દુલ્લાહ ઇબ્ને ઉમર (રઝીઅલ્લાહુ અન્હુ) એક વાર સફર પર જઈ રહ્યા હતા, સંભવતઃ હજ અથવા ઉમરાહની સફર હતી. પ્રતિષ્ઠિત આરબોની આદત મુજબ, તમે સફર પર જતી વખતે સવારીના ઊંટની સાથે એક ખચ્ચર...