શું તમે પણ વિટામિન B12 ની ઉણપનો ભોગ બન્યા છો? માસાંહારી લોકો પણ થઈ શકે છે પ્રભાવિત, જાણો કારણો
માત્ર શાકાહારી હોવું જ કારણ નથી: આ 5 કારણોથી પણ થઈ શકે છે વિટામિન B12 ની ઉણપ, ડૉક્ટરે જણાવ્યું વિટામિન B12 શરીર માટે ખૂબ જ જરૂરી છે. તે રેડ બ્લડ સેલ્સ (લાલ રક્તકણો) બનાવવા, ચેતા (નસ) ને સ્વસ્થ રાખવા અને DNA ના નિર્માણમાં મદદ કરે છે. તેની...
- admin
- health