મણિપુરમાં ફરી ઉકળાટ: કાંગપોકપીમાં 48 કલાકનું બંધ, હિંસા વચ્ચે ગઠબંધન સરકારમાં રાજકીય કટોકટી ઘેરી બની
મણિપુરના કાંગપોકપી જિલ્લામાં 48 કલાકનું બંધ ચાલી રહ્યું છે. કૂકી-ઝોમી સંગઠન 'કમિટી ઓન ટ્રાઇબલ યુનિટી' (COTU) એ બે કૂકી પુરુષોના કથિત અપહરણના વિરોધમાં...