અનંત સિંહને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો: દુલારચંદ યાદવ હત્યા કેસમાં જામીન રદ, 1 ડિસેમ્બર સુધીમાં કરવું પડશે સરન્ડર
જનતા દળ યુનાઇટેડમાંથી તાજેતરમાં નિષ્કાસિત મોકામાના ધારાસભ્ય અનંત સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. સુપ્રીમ કોર્ટે દુલારચંદ યાદવ હત્યા કેસમાં તેમના જામીન રદ...