admin
26 June, 2025
મલફૂઝાત : હઝરત મૌલાના મોહમ્મદ હકીમ અખ્તર સાહેબ રહમતુલ્લાહી અલૈહ -
કારોબારી (વ્યાપારિક) લાઈનમાં પણ મર્દ અને ઝન (સ્ત્રી-પુરુષો)નું ઇખ્તિલાત (મિશ્રણ/મેળજોળ) ચરમસીમાએ છે, જુઓ! પ્રથમ તો એવી રોજી શોધવી જોઈએ જેમાં ગુનાહનો ડર ન હોય, સ્ત્રીઓનો સામનો ન કરવો પડે, ભલે રોજી ઓછી હોય. પેટ પર પથ્થર બાંધીને પણ જ...