મુકેશ અંબાણીને પાછળ છોડી ટિકટોકના સ્થાપક ઝાંગ યિમિંગ એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા, ગૌતમ અદાણી પ્રથમ સ્થાને યથાવત
બીજિંગ/મુંબઈ: શોર્ટ વીડિયો એપ ટિકટોક (TikTok) ની પેરન્ટ કંપની 'બાઈટડાન્સ' (ByteDance) ના સ્થાપક ઝાંગ યિમિંગે ભારતના જાણીતા બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીને પછાડીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બનવાનું ગ...