ફતહ-એ-મક્કા (મક્કાના વિજય) પ્રસંગે જગ્યાએ-જગ્યાએ હુઝૂર ﷺ ની રહમતુલ-લિલ-આલમીન (સમગ્ર સૃષ્ટિ માટે દયા હોવા) ના દર્શન થાય છે. બલ્કે વાસ્તવિકતા એ છે કે મક્કાના વિજયનું સૌથી મોટું કારણ જ એ ઘટના બની જેણે આપના દયાળુ અને માનવતાવાદી દિલને હચમચાવી દીધું હતું. સીરત-નિગાર (જીવની લેખકો) લખે છે:
સન ૬ હિજરીમાં...