બિસ્મિલ્લાહ; રબ્બી યસ્સિર વ અઇન! (અલ્લાહના નામથી; હે મારા રબ, આસાની કર અને મદદ કર!)
નોંધ: આ મંશૂર (ઘોષણાપત્ર)ના મુખાતિબ (સંબોધિત લોકો) માત્ર ઉલૂમે શરીઅત (ઇસ્લામિક શાસ્ત્ર)ના તલબા (વિદ્યાર્થીઓ) જ છે.
ઇલ્મે શરઈને અલ્લાહ તઆલાએ 'કવલે થકીલ' (એક ભારે અને વજનદાર વાત) જાહેર કરી છે. આ બહુ ભારે વસ્તુ છે...