ઉમ્મત લેખો

ખોટી આશા અને અધૂરા વચનનું ઘાતક પરિણામ
લેખો

ખોટી આશા અને અધૂરા વચનનું ઘાતક પરિણામ

એક માણસ ઘણી રાતો સખત ઠંડીમાં આરામથી સૂતો રહ્યો. એક દિવસ એક વટેમાર્ગુએ ત્યાંથી પસાર થતાં તેને કહ્યું: "હું તારા માટે એક ગરમ રજાઈ લઈ આવીશ"!! તે વટેમાર્ગુ પોતાની મંઝિલ તરફ ચાલ્યો ગયો અને રજાઈ લાવવાનું વચન ભૂલી ગયો, વૃદ્ધ માણસ તેની રાહ જોતા જોતા ઠંડીથી મરી ગયો. લોકોને તેના શવ પાસે એક લખેલી ચિઠ્ઠી મળી...